₹28.5 લાખ
📍 વેરાવળ
લાકડાની બોટ, 2024માં નવો કલર અને રિપેર. GPS, વાયરલેસ અને ફિશ ફાઇન્ડર સાથે. રજિસ્ટ્રેશન અને લાઇસન્સ ચાલુ.